B.I.D. International Quality Convention Geneva 2009
શà«àª°à«€ કિશોરàªàª¾àª‡ હરીશચંદà«àª° (બચà«àªàª¾àª‡) મકવાણાની માલીકીની કંપની "રોટોફીલà«àªŸ àªàª¨à«àªœà«€àª¨à«€àª¯àª°à«àª¸ લીમીટેડ" ને ગોલà«àª¡ કેટેગરી નો B.I.D. International Quality Convention Geneva 2009 તરફથી àªàªµà«‹àª°à«àª¡ àªàª¨àª¾àª¯àª¤ થયો. આ àªàªµà«‹àª°à«àª¡ વિશà«àªµàªàª°àª¨àª¾ 49 દેશોની કંપનીઓમાંથી સૌથી શà«àª°à«‡àª·à«àª ગà«àª£àªµàª¤à«àª¤àª¾ અને ઉતà«àª•à«ƒàª·à«àªŸ કારà«àª¯àª¶à«‡àª²à«€ ધરાવતી કંપનીને આપવામાં આવે છે. શà«àª°à«€ કિશોરàªàª¾àª‡ મકવાણાઠઆવો શà«àª°à«‡àª·à«àª àªàªµà«‹àª°à«àª¡ મેળવીને માતà«àª° àªàª¾àª²àª¾àªµàª¾àª¡à«€ સઇ સà«àª¥àª¾àª° જà«àªžàª¾àª¤àª¿àª¨à«àª‚ જ નહીં પરંતૠàªàª¾àª°àª¤ દેશનà«àª‚ નામ રોશન કરીને ગરà«àªµ અપાવà«àª¯à«àª‚ છે. નિરà«àª§àª¾àª°à«€àª¤ ધà«àª¯à«‡àª¯àª¨à«‡ હાંસલ કરવા માટે તેમનો દà«àª¦àª¢ સંકલà«àªª, ધૈરà«àª¯ અને ઉતà«àª¸àª¾àª¹ તેમના વà«àª¯àª•à«àª¤àª¿àª¤à«àªµàª¨à«‹ પરિચય આપે છે. અતà«àª°à«‡ ઉલà«àª²à«‡àª–નીય છે કે આપણી વેબસાઇટ zssonline.com નà«àª‚ ઉદà«àª§àª¾àªŸàª¨ તા.13-9-09 ના રોજ શà«àª°à«€ કિશોરàªàª¾àª‡ મકવાણાના વરદ હસà«àª¤à«‡ કરવામાં આવà«àª¯à« હતà«àª‚. શà«àª°à«€ હરીશચંદà«àª°àªàª¾àª‡ (બચà«àªàª¾àª‡ મà«àª³à«€àªµàª¾àª³àª¾)નાં સà«àªªà«àª¤à«àª° શà«àª°à«€ કિશોરàªàª¾àª‡ મકવાણા જનà«àª® તા.10-3-1957ના દિવસે અમદાવાદ શહેરમાં થયેલ હતો. કિશોરàªàª¾àª‡àª¨à«‹ અàªà«àª¯àª¾àª¸ અમદાવાદની àªàª².ડી. àªàª¨à«àªœà«€àª¨àª¿àª¯àª°àª¿àª‚ગ કોલેજમાં અàªà«àª¯àª¾àª¸ દરમà«àª¯àª¾àª¨ તેજસà«àªµà«€àª¨à«€ છાપ ધરાવતા હતા. ઇજનેરી સà«àª¨àª¾àª¤àª• થતાની સાથે જ àªàª¾àª°àª¤àª¨à«€ શિરોમણિ સમી àªàª¾àªàª¾ àªàªŸà«‹àª®àª¿àª• રિસરà«àªš સેનà«àªŸàª°, મà«àª‚બઇમાં àªàª• વરà«àª·àª¨à«€ નà«àª¯à«àª•à«àª²àª¿àª¯àª° તાલીમ મેળવવા માટે સિલેકà«àªŸ અને સà«àªªà«‹àª¨à«àª¸àª° કરવામાં આવà«àª¯àª¾. શà«àª°à«€ કિશોરàªàª¾àª‡ ઠપોતાની કેરીયરની શરૂઆતમાં àªàªŸà«‹àª®àª¿àª• àªàª¨àª°à«àªœà«€ ડીપારà«àªŸàª®à«‡àª¨à«àªŸ, મà«àª‚બઇમાં વૈજà«àªžàª¾àª¨àª¿àª• ઓફિસર તરીકે 6 વરà«àª·àª¨à«€ અમà«àª²à«àª¯ સેવા આપી. પરંતૠવિપà«àª² વà«àª¯àªµàª¸à«àª¯àª¿àª• જà«àªžàª¾àª¨ સાથે સાહસિકà«àª¤àª¾ અને ધગશ થી ઉંચી ઉડાન સર કરવા તેઓ નોકરી છોડી ને 1984માં "સેવન સà«àªŸàª¾àª°" નામની ફેકà«àªŸàª°à«€ અમદાવાદ નજીક બાવળા ગામની પાસે àªàª¾àª—ીદારીમાં સà«àª¥àª¾àªªàª¿àª¤ કરી. બહારની કોઇપણ àªàªœàª¨à«àª¸à«€àª¨à«€ મદદ લીધા વગર સà«àªµàª¬àª³à«‡ માતà«àª° કંપની ના પોતાના ઉમદા વિચારથી સો ટકા સà«àªµàª¦à«‡àª¶à«€ સà«àªªà«‡àª°àªªàª¾àª°à«àªŸàª¸ વાપરી (જે પરદેશની મોંઘી કીંમતના આવતા હતા તે) ઓટોમેટિક વરà«àªŸàª¿àª•àª² પà«àª°à«‡àª¸àª° ફીલà«àªŸàª° àªàª¶àª¿àª¯àª¾àª®àª¾àª‚ સરà«àªµ પà«àª°àª¥àª® શà«àª°à«€ કિશોરàªàª¾àª‡ ઠપોતાની કંપનીમા બનાવà«àª¯à«. àªàª®àª¨àª¾ વà«àª¯àªµàª¸àª¾àª¯àª¿àª• જà«àªžàª¾àª¨àª¨à«€ વિપà«àª²àª¤àª¾ અને કà«àª·àª®àª¤àª¾àª¨à«‹ દà«àª°àª¶à«àª¯àªªà«àª°àª¾àªµà«‹ બતાવà«àª¯à«‹. છેલà«àª²àª¾ 8 વરà«àª·àª¥à«€ "રોટોફીલà«àªŸ àªàª¨à«àªœà«€àª¨à«€àª¯àª°à«àª¸ લીમીટેડ" ના મેનેજીંગ ડિરેકà«àªŸàª° તરીકેનà«àª‚ પદ સંàªàª¾àª³à«€àª¨à«‡ કંપનીની બજારમાં જબરજસà«àª¤ ગà«àª¡àªµàª¿àª² ઉàªà«€ કરી છે. શà«àª°à«€ કિશોરàªàª¾àª‡ શà«àª°à«‡àª·à«àª તà«àª¤àª¾ પà«àª°àª—તિ કરતા રહે તેવી સૌ જà«àªžàª¾àª¤àª¿àªœàª¨à«‹ તરફથી શà«àªà«‡àªšà«àª›àª¾. સહ. zssonline.com |